tag:blogger.com,1999:blog-5671809960299287638.post7990065330270553521..comments2024-02-05T06:42:45.845-08:00Comments on હાસ્ય પલ્લવ. : ઉછીનું. PMhttp://www.blogger.com/profile/11522564556692156330noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-5671809960299287638.post-68336793698340164932017-04-27T04:32:27.261-07:002017-04-27T04:32:27.261-07:00કોઈ સુરતી પાસે બસ્સો રૂપિયા ઉછીના માગો એટલે પહેલાં...કોઈ સુરતી પાસે બસ્સો રૂપિયા ઉછીના માગો એટલે પહેલાં તો ગાળ જ સાંભળવા મળે. ‘(ગાળ) પૈહા જ કાં ? લાવની કોઈની પાંહે ઓ’ય તો ? મને જ જોઈતા છે !’ પછી તમે કહો કે બસ્સો રૂપિયાની ખરેખર જરૂર છે, ત્યારે એ ખિસ્સા ફંફોળવા લાગશે, ‘જોમ…. ગજવામાં ઓ’ય તો….’ એક ખિસ્સામાંથી ચાર આની નીકળશે. બીજા ખિસ્સામાંથી બબ્બે રૂપિયાની બે ખખડધજ નોટો નીકળશે. તમે આશા છોડી દેવાની તૈયારીમાં જ હો ત્યાં ત્રીજા ખિસ્સામાંથી પાંચસોની નોટ નીકળશે !
‘ડેહું… ડેહું પૈહા તો ડેહું ! પણ હારા આ તો પાન્સોની નોટ ડેહં ! તને તો બસ્સો જ જોઈતા છે નીં ? ચાલ કંઈ નીં, આ પાન્સોની નોટ જ લઈ જાની !’ એમ કહીને તમારા ખિસ્સામાં પાંચસોની નોટ ખોસી દેશે !

- Thanks, Nareshbhai Baxi (on Face Book)
Suresh Shahhttp://www.mypathways.netnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5671809960299287638.post-90739458994521251862017-04-26T06:54:51.198-07:002017-04-26T06:54:51.198-07:00સરસ વાત. અહીંયા પ્રદેશ માં આવા વાટકી વહેવાર હોતા...સરસ વાત. અહીંયા પ્રદેશ માં આવા વાટકી વહેવાર હોતા જ નથી.
હા એક વાત જરૂરથી કહીશ કે અહીંયા કોઈ ને પોતાની બાયડી આપો તો ચાલશે પરંતુ ગાડી ના અપાઈ. કેમ કે ગાડી માં નુકસાન થશે તો દેખાઈ આવશે જયારે બાયડી માં. Anonymousnoreply@blogger.com