tag:blogger.com,1999:blog-5671809960299287638.post8229609858660276684..comments2024-02-05T06:42:45.845-08:00Comments on હાસ્ય પલ્લવ. : તુંકારો. PMhttp://www.blogger.com/profile/11522564556692156330noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-5671809960299287638.post-43226014286755087252016-08-02T01:41:54.548-07:002016-08-02T01:41:54.548-07:00આ ત્રણેય ઉદાહરણમાં વપરાયલી ગુજરાતી તળપદી ભાષા સામા...આ ત્રણેય ઉદાહરણમાં વપરાયલી ગુજરાતી તળપદી ભાષા સામાન્યત: ગુજરાતમાં મૂળ અને દીર્ઘ કાળથી સ્થાયી થયેલા લોકો બોલતા હોય છે. આખો લેખ વાંચીને મજા આવી. એક વાત કહું મૂળ સૂરતના ઘણાખરા લોકો (ગંદી) ગાળ ચાલુ વાતચીતમાં યે પ્રીફીક્ષ-સફીક્ષની જેમ બોલતા હોય છે. ઘરનો સ્ત્રી વર્ગ પણ હાજર હોય છતાં તેની અમન્યાનો સવાલ તેઓને નડતો નથી.આ ગાળ તેમને કોઠે પડી ગયેલી હોય છે. અને તેમાં તેમને કંઈ અજુગતુ લાગતું નથી.હવે ક્રમશ: સુધારો થતો જાય છે.-હું મૂળ સૂરતી છુ. નાનપણ સંગત-દોષ વસાત ગાળ બોલ્યો હોઈશ, પણ સમજણો થયા પછી બોલતો નથી..............આ તો જરા અમથુ જાણવા જોગ........... સર્વલક્ષીhttps://www.blogger.com/profile/15540978984717471787noreply@blogger.com